Breaking

Post Top Ad

Your Ad Spot

21 March 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ...

શિક્ષણના પ્રેરણા પુષ્પો: મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ...: મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ કિંમતી ફોન શોધવાના રસ્તાઓ સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ રહેવું જરૃરી છે આખી દુનિયામાં રોજ ...

મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ

કિંમતી ફોન શોધવાના રસ્તાઓ
સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ રહેવું જરૃરી છે
આખી દુનિયામાં રોજ ઢગલાબંધ મોબાઇલફોન ગુમ જાય છે જેમાંથી કેટલાક ચોરી થઇ જાય છે તો કેટલાક પડી જાય છે. પરંતુ સ્માર્ટ લોકો પોતાના મોબાઇલની સુરક્ષાની વ્યવસ્થા પહેલાંથી જ કરી લે છે.
અંહી કેટલીક એવી એપ્લિકેશનો વિશે જણાવીશું જેને તમે તમારા મોબાઇલમાં જરૂર ઇન્સ્ટોલ કરો જેથી ગમે ત્યારે તમારો ફોન ખોવાય જાય તો કમ સે કમ તેને શોધી શકાય. આ એપ્લિકેશનોની મદદથી તમે ફોનનું લોકેશન અને તેમાં સેવ ડેટાને સુરક્ષિત કરી શકો છો. તો આવો જોઇએ ટોપ ટેન એન્ટી થેફ્ટ એપ્લિકેશનો વિશે.

Post Top Ad

Your Ad Spot