Breaking

Post Top Ad

Your Ad Spot

16 March 2014

શિક્ષણના પ્રેરણા પુષ્પો: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?

XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?
ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે.
મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. તે તમારી સાથે શેર કરું છું.
વિન્ડો-૭ માં ખુબજ સરળતાથી કામ કરી શકે છે, પણ XP માં તેમ થતું નથી. આ માટે થોડા ફેરફાર કરવા પડે છે. આ સેટિંગ્સ કરો એટલે XP માં પણ ગૂગલ ગુજરાતી ઇનપુટ ટૂલ્સ કામ કરશે.
આ સમસ્યા તમારે પણ હોય તો ઉકેલ મળી શકે.
સાથે ગુજરાતી ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો
.

click this link



શિક્ષણના પ્રેરણા પુષ્પો: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો?: XP માં ગૂગલ ગુજરાતી ઇનપુટ કેવી રીતે સેટ કરશો? ઉપરનો સવાલ ઘણા મિત્રો પૂછે છે. મને આજે ખુબ સરસ ઉતર મળી ગયો છે. તે તમારી સાથે શેર કરું છું....

Post Top Ad

Your Ad Spot