Breaking

Post Top Ad

Your Ad Spot

14 March 2015

WhatsApp હવે ગુગલ ક્રોમ મા


મિત્રો આપ WhatsApp નો રોજ બરોજ ની જિંદગીમાં  આપને કરીએ છીએ આપ WhatsAppનો ઉપયોગ આપ bluestacks ની મદદથી કમ્પ્યુટર માં પણ WhatsAppનો ઉપયોગ  કરી રહ્યા હશો પણ bluestacks ની મદદથી કમ્પ્યુટર WhatsApp વાપરવાથી  તમારા કમ્પ્યુટરની સ્પીડ ઘણીવાર ઘટી જાય છે  ત્યારે આપણે bluestacks ની મદદથી કમ્પ્યુટરમાં WhatsApp વાપરવાની ટાળીએ છીએ હવે  તેની ચિંતાની જરૂર નથી  હવે WhatsApp તમે તમારા કમ્પ્યુટર વાપરી શકો  તે માટે  Google Chromeમાં WhatsApp  વાપરી શકો છો  આ સગવડમાં તમારા મોબાઈલના કોન્ટેક્ટ અને તેના ગ્રુપ્સ વગેરે તેમાં આવી જાય  તેની સમજ માટે આપ આ વીડિઓ જોવો




  

Post Top Ad

Your Ad Spot