Breaking

Post Top Ad

Your Ad Spot

14 March 2015

વોટ્સએપ મા બ્રોડકાસ્ટ લીસ્ટ બનાવો




નમસ્કાર 
મિત્રો અત્યારે મોબાઈલ અને તેમાનું WhatsApp  એપ્સ  આપણી જિંદગી એક ભાગ સમાન બની ગયું છે તેમાં આપને આપના મિત્રો સાથે ચિત્રો, ફોટોગ્રાફ, મેસેજીસ  Share કરતા હોઈ પણ ધણી એમ પણ થાય કોઈ મિત્રે share  એક સાથે બધા મિત્રો મળે તો  વારંવાર Share કરવાની ઝંઝટ છૂટીએ  તો મિત્રો આ માટે WhatsApp  દ્વારા Broadcast  તમે એક સાથે 256 વ્યક્તિ વસ્તુ Share  કરી શકો છો પણ આ Broadcast  સેવાનો લાભ લેવા તમારો WhatsApp નંબર જે વ્યક્તિ મોકલવા માગતા તેના મોબાઈલમાં Save હોય તો જ આ  Broadcast સેવાનો લાભ મળે તો મિત્રો WhatsApp Broadcast લીસ્ટ કેવી રીતે બનાવવું તેની સમજ આપતો એક વિડીયો જોવો તમને જરૂર ગમશે જ 






Post Top Ad

Your Ad Spot